હેદયાસિંધુ, ફળિયુંસાવ ઉજ્જડ પડ્યું છે...
                        
સુની મેડીઅને સુની મહેલાત છે...
                        
રજવાડી ઠાઠઅને રસભર રાત ની રમઝટ ને ઝંખતી
                        
આ આખીઅંતર ઇમારત મારા ઈશ્વર ની રાહ જોઈને બેઠી છે...
                        
એણે ખબરછે જયારે મારા નાથ મારે આંગણિયે આવશે ત્યારે... એના કામણ થી આ અભાગણ ભૂમિ સોહાગણબની જશે...