હે કરુણાનિધાન,તારાથીતો શું અજાણ્યું છે ?
                        
તું તોબધું જ જાણે છેછતા ..
                        
આજે તારાપાસે મારા જીવનમાં કરેલા પાપો નો
                        
એકરાર કરવાઆવ્યો છું. પ્રભુ ! હું જાણું છું...
                        
હું પાપીછું. જીવનમા ડગલે ને પગલે પાપો જ કર્યા છે.
                        
જાણતા અજાણતાપણ પાપો કર્યા છે...
                        
પણ હેનાથ હું જાણું છું..
                        
તું તોકરુણા નો ભંડાર છે...
                        
તું મનેઅને મારા પાપો ને માફ કરીશ અને મને
                        
પણ પાપમુક્તકરીશ...
                        
એ જયાચના....