જયારે સતાવે કામ દુશ્મન,
                        
મન વિવશથઇ જાય છે,
                        
તારી કૃપાથીજે મળ્યાં,
                        
તે ગુણોલુંટાઈ જાય છે,
                        
મુજ લાજતારે હાથ છે,
                        
હે નાથ! દેજે બલ મને,
                        
હે નેમપ્રભુ ! વરસાવ કરુણા,
                        
તારું સ્વરૂપતું દે મને....