તારું શરણ મારા જીવનમાં,
શાંતિ અનુપમલાવતું,
તારું શરણસંસારના,
                        
સંતાપ -તાપશમાવતું,
તારા શરણમાંઆવવા,
                        
મન મારુહર પળ થનગને,
                        
નેમિનાથ !એક જ પ્રાર્થના છે શરણમાં લઇ લે મને...
                    
                        તારું શરણ મારા જીવનમાં,
શાંતિ અનુપમલાવતું,
તારું શરણસંસારના,
                        
સંતાપ -તાપશમાવતું,
તારા શરણમાંઆવવા,
                        
મન મારુહર પળ થનગને,
                        
નેમિનાથ !એક જ પ્રાર્થના છે શરણમાં લઇ લે મને...