તુજ વદનના આકર્ષણે કંઈ કેટલાં ઉજ્જવલથયાં !
                        
તુજ વચનનાઆકર્ષણે કંઈ કેટલાં ઝળહળ  થયાં !
                        
ક્યારે હવેકરશો પ્રભુ !
                        
ઉજ્જવલ અનેઝળહળ મને,હે નેમ પ્રભુ !
                        
વરસાવ કરુણા,તારું સ્વરૂપ તું દે મને....