તુજ સંગમાં આ અંગ મારુ,
                        
ખુબ ટાઢકઅનુભવે,
                        
તુજ સંગપામી ક્યાંય બીજે,
                        
 નાઠરે આ દિલ હવે,
                        
તુજ સંગનોઅનુભવ પ્રભુ!,
                        
દિનભર સ્મરણમાંરણઝણે,
                        
નેમિનાથ !એક જ પ્રાર્થના છે શરણમાં લઇ લે મને...